ઈશ્વરે બક્ષેલા બે હાથ કર્મ પણ કરે છે અને પ્રાર્થના પણ કરે છે પણ, આજની આ તાર્કિક દુનિયામાં કર્મોથી જેટલું ડરીએ છીએ એટલો જ વિશ્વાસ પ્રાર્થનાઓ પર કરીએ તો, ચમત્કારો શોધવા નથી જવા પડતા… મેં અનુભવ્યું છે, તમે?

Read full article: “કર્મ અને પ્રાર્થના”

Tags:  / / / /

Rate this Article:
0
0