અમૃત ‘ઘાયલ’ કહે છે એમ, ‘તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હૃદય-વીણા; તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે’. યાદોનાં પટારામાં ગડી વાળીને સાચવી રાખેલી ક્ષણો ઘણાને માટે પીડાનું કારણ હોય છે તો, એ જ વળી કેટલાકને માટે સંતાપનું ઓસડ પણ હોય છે. અહીં આવી જ યાદોની પળોને સાથે મળીને માણીએ અને જીવીએ.

Read full article: જૂની તિજોરીનું એક ખાનું – A Gujarati Poetry

Tags:

Rate this Article:
0
0